દેશ દુનિયાના સમાચાર Live: ગુજરાતમાં વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજથી ગુજરાતમાં વધુ એક વખત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં આજે સુરત, દાદર નગર હવેલી, નવસારી , વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તથા આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે 25 અને 26 તારીખે ડાંગ, નવસારી , વલસાડ અને દમણ, દાદર નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -