જામનગરથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા અફરાતરફી, તપાસમાં કશું વાંધાજનક ન મળ્યું
Flight Gets Bomb Threat : છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં જ 10 જેટલી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલમાં મળી હતી. ત્યારે હવે 'જામનગરથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બ મુકાયો છે', તેવા ધમકી ભર્યા ઈ-મેઈલને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે ફ્લાઇટ એક તબક્કે રન-વે પર ચાલુ થઈ ગઈ હતી, જેને અચાનક રોકી દેવામાં આવી હતી અને તેમાં બેઠેલા તમામ 31 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.બે કલાક સુધી ચાલ્યું હતું સર્ચ ઓપરેશન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Flight Gets Bomb Threat : છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત દિવસોમાં જ 10 જેટલી ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી ઈ-મેઈલમાં મળી હતી. ત્યારે હવે 'જામનગરથી હૈદરાબાદ જતી ફ્લાઈટમાં બોમ્બ મુકાયો છે', તેવા ધમકી ભર્યા ઈ-મેઈલને લઈને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બપોરના સમયે ફ્લાઇટ એક તબક્કે રન-વે પર ચાલુ થઈ ગઈ હતી, જેને અચાનક રોકી દેવામાં આવી હતી અને તેમાં બેઠેલા તમામ 31 મુસાફરોને તાત્કાલિક નીચે ઉતારી લેવામાં આવ્યા હતા.
બે કલાક સુધી ચાલ્યું હતું સર્ચ ઓપરેશન