Ahmedabadમાં ઘાટલોડિયા પોલીસે 8 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રીઢો આરોપી ઝડપ્યો

અમદાવાદમાં 8 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ઘાટલોડિયા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો 10 ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશ પઢિયાર ઝડપાયો અમદાવાદની ઘાટલોડિયા પોલીસે મોટો ઘરફોડ ચોર ઝડપી અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે,આરોપીની વાત કરીએ તો,આરોપીઓ ફક્ત મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરતો હતો અને મેડિકલ સ્ટોરમાં ચોરી કરતો હતો.આરોપી એટલો બદો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે,તે પોતે 10 ગુનામાં ફરાર હતો અને તેનું નામ યોગેશ પઢિયાર છે. ઓછી સિકયુરીટી હોય ત્યા કરતો ચોરી આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,મેડિકલ સ્ટોરમાં સિકયુરીટી ના હોય તેના કારણે તે મેડિકલ સ્ટોરમાં ચોરી કરતો અને સ્ટોરમાંથી રોકડ અને દવાની પણ ચોરી કરતો હતો,પોલીસે 8 ઘરફોડ ચોરી પણ ઉકેલી છે,આરોપી સાથે કોઈ અન્ય આરોપી નથી તે એકલો જ ચોરી કરતો હતો અને ગુનાને અંજામ આપતો હતો. મેડિકલ સ્ટોરમાં કરતો ચોરી આરોપીએ નવરંગપુરા, વેજલપુર, નારણપુરા, રામોલ સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કર્યા હતા.જયારે રાત્રીના સમયે ચાન્સ મળે ત્યારે ધીમે રહીને તાળુ તોડતો અને ગુનાને અંજામ આપતો હતો,ત્યારે પોલીસ તપાસમાં હજી પણ અનેક ખુલાસાઓ થઈ શકે છે,હાલ તેની પાસેથી કોઈ રોકડ રકમ મળી આવી નથી પોલીસે બાતમીના આધારે ઘાટલોડિયા વિસ્તારમાંથી ઝડપી પાડયો છે. પોલીસ આ આરોપીને શોધતી હતી આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂકયા છે.ત્યારે વધુ એક વખત આ ગુનેગાર પોલીસના હાથે ઝડપાયો છે,પોલીસ પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તેની પાસા પણ ભરાઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,રીઢો ગુનેગાર હોવાથી તેના મોઢા પર કોઈ અસર પણ જોવા મળતી નથી.  

Ahmedabadમાં ઘાટલોડિયા પોલીસે 8 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રીઢો આરોપી ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં 8 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
  • ઘાટલોડિયા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
  • 10 ગુનામાં વોન્ટેડ આરોપી યોગેશ પઢિયાર ઝડપાયો

અમદાવાદની ઘાટલોડિયા પોલીસે મોટો ઘરફોડ ચોર ઝડપી અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા છે,આરોપીની વાત કરીએ તો,આરોપીઓ ફક્ત મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કરતો હતો અને મેડિકલ સ્ટોરમાં ચોરી કરતો હતો.આરોપી એટલો બદો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે,તે પોતે 10 ગુનામાં ફરાર હતો અને તેનું નામ યોગેશ પઢિયાર છે.

ઓછી સિકયુરીટી હોય ત્યા કરતો ચોરી

આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે,મેડિકલ સ્ટોરમાં સિકયુરીટી ના હોય તેના કારણે તે મેડિકલ સ્ટોરમાં ચોરી કરતો અને સ્ટોરમાંથી રોકડ અને દવાની પણ ચોરી કરતો હતો,પોલીસે 8 ઘરફોડ ચોરી પણ ઉકેલી છે,આરોપી સાથે કોઈ અન્ય આરોપી નથી તે એકલો જ ચોરી કરતો હતો અને ગુનાને અંજામ આપતો હતો.

મેડિકલ સ્ટોરમાં કરતો ચોરી

આરોપીએ નવરંગપુરા, વેજલપુર, નારણપુરા, રામોલ સહિતના વિસ્તારોમાં મેડિકલ સ્ટોરને ટાર્ગેટ કર્યા હતા.જયારે રાત્રીના સમયે ચાન્સ મળે ત્યારે ધીમે રહીને તાળુ તોડતો અને ગુનાને અંજામ આપતો હતો,ત્યારે પોલીસ તપાસમાં હજી પણ અનેક ખુલાસાઓ થઈ શકે છે,હાલ તેની પાસેથી કોઈ રોકડ રકમ મળી આવી નથી પોલીસે બાતમીના આધારે ઘાટલોડિયા વિસ્તારમાંથી ઝડપી પાડયો છે.

પોલીસ આ આરોપીને શોધતી હતી

આરોપી વિરુદ્ધ અમદાવાદ શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂકયા છે.ત્યારે વધુ એક વખત આ ગુનેગાર પોલીસના હાથે ઝડપાયો છે,પોલીસ પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તેની પાસા પણ ભરાઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,રીઢો ગુનેગાર હોવાથી તેના મોઢા પર કોઈ અસર પણ જોવા મળતી નથી.