વિદ્યાર્થિની-વિધવાઓને ટિકિટમાં રાહત, નવા બસ ટર્મિનસ...: AMTSના બજેટમાં વચનોની લહાણી

Jan 28, 2025 - 14:30
વિદ્યાર્થિની-વિધવાઓને ટિકિટમાં રાહત, નવા બસ ટર્મિનસ...: AMTSના બજેટમાં વચનોની લહાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMTS Budget 2025-26: અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા સોમવારે (27 જાન્યુઆરી) 2025-26 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટીની બેઠકમાં 4620 કરોડ રૂપિયાનું દેવું ધરાવતા વિભાગમાં અન્ય 23 કરોડના સુધારા સાથે સત્તાધારી ભાજપે 705 કરોડના બજેટને મંજૂરી આપી હતી. જેમાં પહેલાંથી ખોટમાં ચાલતી ડબલ ડેકર બસને બંધ કરવી પડી છે, તેમ છતાં 8 કરોડ રૂપિયાના ખર્ચે નવી ચાર ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખરીદવામાં આવશે. આ સિવાય ધોરણ 10 બાદ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ટિકિટના દરમાં 85 ટકા સુધીની રાહત સિવાય અન્ય અનેક વચનોની લહાણી કરવામાં આવી છે. 

682 કરોડનું ડ્રાફ્ટ બજેટ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0