પોલીસ ભરતી અંગે મહત્ત્વની અપડેટ: પહેલા ફેઝનું પરિણામ જુલાઈમાં, છ-સાત મહિનામાં બીજી મોટી જાહેરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
High Court On Gujarat Police Bharti : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને સુઓમોટો પિટિશન દાખલ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે હાઈકોર્ટે આજે 14 ફેબ્રુઆરીએ સુનાવણી થઈ. સરકારી વકીલે કહ્યું કે, 'પોલીસ ભરતીમાં બાકી રહેલી 14283 જગ્યા માટે બીજા ફેઝની પ્રક્રિયાની ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં નોટિફિકેશન જાહેર કરાશે તેવું જણાવ્યું. જ્યારે પ્રથમ ફેઝ એટલે કે હાલની ભરતીના 7.45 લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા મે યોજાશે, જેના પરિણામ જુલાઈ મહિનામાં જાહેર કરાશે.
What's Your Reaction?






