પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી, કહ્યું- 'અત્યારે નહીં સવારે લઈ જજો'
અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. ત્યારે હવે આ વિવાદ ફરી એકવાર શરુ થયો છે. આજે (7 જાન્યુઆરી, 2025) રાત્રે પોલીસ SITની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી હતી. ત્યાંથી તેને અમરેલી લઈ જવામાં આવી રહી હતી. આ દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોલીસને રસ્તામાં રોકી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -