પાદરાના ઉંમરાયા ખાતે ભૂગર્ભ જળ ઝેરી બન્યું ! ખેડૂતની જીપીસીબી સમક્ષ રજૂઆત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાદરા તાલુકાના ઉંમરાયા ગામે ભૂગર્ભ જળમાં ગંભીર ઔદ્યોગિક પ્રદૂષણ ફેલાયાનો મામલો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ઉમરાયા ગામના ખેડૂતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વડોદરાના પ્રાદેશિક અધિકારી સમક્ષ લેખિત અરજી કરી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.

સામાજિક સંસ્થાની આગેવાનીમાં ખેડૂત મુકેશભાઈ પઢીયારે જણાવ્યું છે કે, ઉમરાયા ગામના લુણાવાળી નહેર વિસ્તારમાં આવેલા તેમના રંગનું પાણી નીકળે છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

