પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ પર 10 અને 11 એપ્રિલે રહેશે મેગા બ્લોક

ટ્રેક ડબલિંગ અને હાઈસ્પિડની કામગીરીના કારણે રહેશે મેગા બ્લોક2 દિવસના મેગા બ્લોક દરમ્યાન કુલ પશ્ચિમ રેલવેની કુલ 10 ટ્રેનો કરાઈ રદ 4 ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને કેટલીક ટ્રેનોને રિ-શિડ્યુલ કરવામાં આવી વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરિયાવી અને ઉત્તરસંડા રેલવે સ્ટેશન વચ્ચે આગામી 10 અને 11 એપ્રિલ દરમિયાન મેગા બ્લોક રહેવાની માહિતી આપવામાં આવી છે. ડબલ લાઇન હાઇસ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજ (1X100M) ના નિર્માણ કાર્ય માટે બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનથી ઉપડતી અને પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે નીચે મુજબની ટ્રેનોને થશે અસર 10 એપ્રિલ 2024ના રોજ રદ કરાયેલી ટ્રેનો 1. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ 2. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ 3. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ 4. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ 5. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 6. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 11 એપ્રિલ 2024ના રોજ રદ કરાયેલી ટ્રેનો 1. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ 2. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ 3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 4. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 અને 11 એપ્રિલ 2024ના રોજ આંશિક રીતે રદ થનાર ટ્રેનો 1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 2. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. 3. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 4. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી શોર્ટ ટર્મિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.  રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો: 1. 08 એપ્રિલ 2024 ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે. 2. 09 એપ્રિલ 2024ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે. 3. 10 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટ થશે. 4. 10મી એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 16533 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ થશે. 5. 10મી એપ્રિલ 2024ના રોજ જામનગરથી ઉપડતીટ્રેન નંબર 12477 જામનગર-શ્રી વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે. 6. 10મી એપ્રિલ 2024ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 03 કલાક 45 મિનિટ રેગ્યુલેટ થશે 7. 10મી એપ્રિલ 2024ના રોજ વારાણસીથી ઉપડતી ટ્રેન નંબર 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 03 કલાક રેગ્યુલેટ થશે 8. 11 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી ઉપડતી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ થશે 9. 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ રેગ્યુલેટ થશે 10. 11 એપ્રિલ 2024 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ રેગ્યુલેટ થશે 11. 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 01 કલાક 25 મિનિટ રેગ્યુલેટ થશે 12. 09 અને 12 એપ્રિલ 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓને www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી.

પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ પર 10 અને 11 એપ્રિલે રહેશે મેગા બ્લોક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટ્રેક ડબલિંગ અને હાઈસ્પિડની કામગીરીના કારણે રહેશે મેગા બ્લોક
  • 2 દિવસના મેગા બ્લોક દરમ્યાન કુલ પશ્ચિમ રેલવેની કુલ 10 ટ્રેનો કરાઈ રદ
  • 4 ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને કેટલીક ટ્રેનોને રિ-શિડ્યુલ કરવામાં આવી

વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરિયાવી અને ઉત્તરસંડા રેલવે સ્ટેશન વચ્ચે આગામી 10 અને 11 એપ્રિલ દરમિયાન મેગા બ્લોક રહેવાની માહિતી આપવામાં આવી છે.

ડબલ લાઇન હાઇસ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજ (1X100M) ના નિર્માણ કાર્ય માટે બ્લોકને કારણે, અમદાવાદ ડિવિઝનથી ઉપડતી અને પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે

નીચે મુજબની ટ્રેનોને થશે અસર

10 એપ્રિલ 2024ના રોજ રદ કરાયેલી ટ્રેનો

1. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ

2. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ

3. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ

4. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ

5. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ

6. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

11 એપ્રિલ 2024ના રોજ રદ કરાયેલી ટ્રેનો

1. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ

2. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ

3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ

4. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

10 અને 11 એપ્રિલ 2024ના રોજ આંશિક રીતે રદ થનાર ટ્રેનો

1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

2. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

3. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

4. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી શોર્ટ ટર્મિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

 રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:

1. 08 એપ્રિલ 2024 ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.

2. 09 એપ્રિલ 2024ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.

3. 10 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટ થશે.

4. 10મી એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 16533 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ થશે.

5. 10મી એપ્રિલ 2024ના રોજ જામનગરથી ઉપડતીટ્રેન નંબર 12477 જામનગર-શ્રી વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે.

6. 10મી એપ્રિલ 2024ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 03 કલાક 45 મિનિટ રેગ્યુલેટ થશે

7. 10મી એપ્રિલ 2024ના રોજ વારાણસીથી ઉપડતી ટ્રેન નંબર 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 03 કલાક રેગ્યુલેટ થશે

8. 11 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી ઉપડતી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ થશે

9. 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ રેગ્યુલેટ થશે

10. 11 એપ્રિલ 2024 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ રેગ્યુલેટ થશે

11. 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 01 કલાક 25 મિનિટ રેગ્યુલેટ થશે

12. 09 અને 12 એપ્રિલ 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે

ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓને www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી.