પરશોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત, ફોટા પર ચોકડીનું નિશાન

ડભોઈના અનેક ગામમાં રૂપાલા વિરુદ્ધ લાગ્યા બેનર ભિલોડિયા, રાજપૂત ફળિયામાં ભાજપના કાર્યકરોને પ્રતિબંધ સાઠોદ, છત્રાલ જુના માંડવામાં રૂપાલા વિરુદ્ધ બેનર પરશોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં ડભોઈના અનેક ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા છે. તેમાં સાઠોદ, છત્રાલ જુના માંડવામાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા છે. તેમજ ભિલોડિયા, રાજપૂત ફળિયામાં ભાજપના કાર્યકરોને પ્રતિબંધ છે. પરશોત્તમ રૂપાલાના ફોટા પર ચોકડીનું નિશાન કરવામાં આવ્યું પરશોત્તમ રૂપાલાના ફોટા પર ચોકડીનું નિશાન કરવામાં આવ્યું છે. જેમાં ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રૂપાલાની આપત્તિજનક ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજ ભારે રોષ ફેલાયો છે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ યથવાત છે. રૂપાલા દ્વારા ત્રણ વખત માફી માંગવામાં આવી છતાં હજુ પણ તેમની એક જ માંગ છે કે તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. ક્ષત્રિય સમાજનું 'અસ્મિતા મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા મામલે ક્ષત્રિય સમાજનું 'અસ્મિતા મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકાના ચુડાસમા બોર્ડિંગ દ્વારા સ્વસ્તિક સોસાયટીમાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ પણ આ મહાસંમેલનમાં ભાગ લીધો હતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પચાસ હજારથી વધુ લોકો વિરોધમાં સામે આવ્યા છે, આ સ્વયંભુ રોષ છે, વિરોધ પ્રદર્શનની આગળ પાછળ કોઈ નથી. અત્યારે તો ખાલી ધંધુકા તાલુકાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયમાં આ બીજા અનેક જિલ્લા અને તાલુકા સુધી પહોંચશે.

પરશોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત, ફોટા પર ચોકડીનું નિશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડભોઈના અનેક ગામમાં રૂપાલા વિરુદ્ધ લાગ્યા બેનર
  • ભિલોડિયા, રાજપૂત ફળિયામાં ભાજપના કાર્યકરોને પ્રતિબંધ
  • સાઠોદ, છત્રાલ જુના માંડવામાં રૂપાલા વિરુદ્ધ બેનર

પરશોત્તમ રૂપાલાના સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. જેમાં ડભોઈના અનેક ગામમાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા છે. તેમાં સાઠોદ, છત્રાલ જુના માંડવામાં રૂપાલા વિરુદ્ધ બેનર લાગ્યા છે. તેમજ ભિલોડિયા, રાજપૂત ફળિયામાં ભાજપના કાર્યકરોને પ્રતિબંધ છે.

પરશોત્તમ રૂપાલાના ફોટા પર ચોકડીનું નિશાન કરવામાં આવ્યું

પરશોત્તમ રૂપાલાના ફોટા પર ચોકડીનું નિશાન કરવામાં આવ્યું છે. જેમાં ટિકિટ રદ ન થાય તો ભાજપ વિરુદ્ધ મતદાનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રૂપાલાની આપત્તિજનક ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજ ભારે રોષ ફેલાયો છે. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ યથવાત છે. રૂપાલા દ્વારા ત્રણ વખત માફી માંગવામાં આવી છતાં હજુ પણ તેમની એક જ માંગ છે કે તેમની ઉમેદવારી રદ કરવામાં આવે.

ક્ષત્રિય સમાજનું 'અસ્મિતા મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું

ધંધુકામાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા મામલે ક્ષત્રિય સમાજનું 'અસ્મિતા મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. ધંધુકાના ચુડાસમા બોર્ડિંગ દ્વારા સ્વસ્તિક સોસાયટીમાં આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ટી. જાડેજાએ પણ આ મહાસંમેલનમાં ભાગ લીધો હતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં આવે. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પચાસ હજારથી વધુ લોકો વિરોધમાં સામે આવ્યા છે, આ સ્વયંભુ રોષ છે, વિરોધ પ્રદર્શનની આગળ પાછળ કોઈ નથી. અત્યારે તો ખાલી ધંધુકા તાલુકાનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયમાં આ બીજા અનેક જિલ્લા અને તાલુકા સુધી પહોંચશે.