પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ ગળાટુંપો આપી હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, શનિવાર
અમદાવાદ જિલ્લાના અસલાલી નજીક આવેલા ભાતગામમાં રહેતી એક મહિલાને તેના પતિએ ચારિત્ર્યની શંકા રાખીને તેને ગળાટુંપો આપીને મોતને ઘાટ ઉતાર્યા બાદ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અસલાલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
ઓઢવ સદગુરૂકૃપાનગરમાં રહેતા મનુભાઇ રાવળની ભત્રીજી પારૂલે દસ્ક્રોઇના ભાતગામમાં રહેતા વિક્રમ રાવળ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ, વિક્રમ તેના પર ચારિત્ર્યની શંકા રાખતો હતો.
What's Your Reaction?






