પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal Kidnapping Case 2006: પંચમહાલ જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે બે દાયકાથી ગંભીર ગુનામાં સફળતા મેળવી છે. શહેરા પોલીસ મથકના વર્ષ 2006ના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 20 વર્ષથી પોલીસને થાપ આપી પોતાની ઓળખ છુપાવી રહેલા વોન્ટેડ આરોપીને પોલીસે ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાંથી દબોચી લીધો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસરા, શહેરા તાલુકાના અણીયાદ ગામના તીતાજીના મુવાડા વિસ્તારના રહેવાસી ભોપત ઉર્ફે ભુપત રાઠોડ સામે વર્ષ 2006માં અપહરણ અને દુષ્કર્મનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પોલીસ પકડથી બચવા માટે આરોપી ભુપત પોતાનું મૂળ વતન છોડી ભાગી ગયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

