નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે

Apr 23, 2026 - 11:30
નેસડા ગામેથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 2 શખ્સ ઝબ્બે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિહોર પોલીસ ઊંઘતી ઝડપાઈ

પેરોલ ફર્લો સ્ક્વોડે વિદેશી દારૃ, કાર, મોબાઈલ મળી રૃ.૭.૫૮ લાખનો મુદામાલ કબ્જે લીધા

સિહોર -  નેસડા ગામ હીરનગર જવાના રસ્તા ઉપર પેરોલ ફર્લો સ્ક્વોડે વિદેશી દારૃ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0