નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મતદાન જાગૃતિ

Apr 20, 2026 - 15:00
નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મતદાન જાગૃતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Elections 2026: લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં જ્યારે મોટા નેતાઓ અને પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં વ્યસ્ત છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે નર્મદા જિલ્લામાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સૌના દિલ જીતી લીધા છે. કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા એક સામાન્ય શ્રમિકે પક્ષપાત ભૂલીને 'મતદાન જાગૃતિ'નું જે અભિયાન છેડ્યું છે, તે અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે.

સાઈકલ લારી પર લગાવ્યા રાજકીય પાર્ટીના ઝંડા

નર્મદાના રસ્તાઓ પર અત્યારે એક અનોખી સાઈકલ લારી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ લારી કોઈ મોટા નેતાની નથી, પરંતુ આખો દિવસ કચરો વીણતા એક જાગૃત નાગરિકની છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0