મકરપુરાની ઇરડા કંપનીમાં કરંટ લાગતા યુવકનું મોત

Jun 20, 2026 - 07:00
મકરપુરાની ઇરડા કંપનીમાં કરંટ લાગતા યુવકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા,મકરપુરાની ઇરડા  કંપનીમાં કામ કરતા સમયે કરંટ લાગતા ૨૧ વર્ષના યુવકનું કરૃણ મોત થયું છે. મકરપુરા પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મકરપુરા વિસ્તારની ઇરડા કંપનીમાં એપ્રેન્ટિસશિપ કરતા હર્ષ શિકરચંદ સાહની, ઉં.વ.૨૧ (રહે. માળી મહોલ્લો, પ્રતાપનગર)  ને આજે સવારે સાડા નવ વાગ્યે કંપનીમાં કામ કરતા સમયે કરંટ લાગતા બેભાન થઇ ગયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0