'નકલી'નો રાફડો ફાટ્યો, ગુજરાતમાં હવે નકલી CMO અધિકારી ઝડપાયો, એક ભૂલ અને ભાંડો ફૂટ્યો
Fake CMO Officer Caught In Gujarat : ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી CMO અધિકારી ઝડપાયો છે. છેલ્લા 20 વર્ષથી નકલી CMO અધિકારી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નકલી CMO અધિકારી બનીને ફરતો શખસ બારડોલીનો હોવાનું જાણવા મળ્યું. સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી. છેલ્લા 20 વર્ષથી CMOનો નકલી અધિકારી બનીને ફરતો શખસ ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Fake CMO Officer Caught In Gujarat : ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી CMO અધિકારી ઝડપાયો છે. છેલ્લા 20 વર્ષથી નકલી CMO અધિકારી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો હોવાનું જુઠ્ઠાણું ફેલાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નકલી CMO અધિકારી બનીને ફરતો શખસ બારડોલીનો હોવાનું જાણવા મળ્યું. સમગ્ર મામલે નવસારી રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી.
છેલ્લા 20 વર્ષથી CMOનો નકલી અધિકારી બનીને ફરતો શખસ ઝડપાયો