દેડિયાપાડા ST ડેપોની દુર્દશા ચારેકોર ગંદકીથી પરેશાની વધી

ડેપોની ચારેય તરફ ગંદકીના ઢગલા છવાયાપાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો દેડિયાપાડા એસ.ટી ડેપોમાં પાણી ભરાઈ રહેતાં ગંદકી થઈ છે. દેડિયાપાડા એસ.ટી ડેપોની દુર્દશા થઈ છે. તેનાથી નગરજનો અને બહારથી આવતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એસ.ટી ડેપોની ચારેય તરફ્ અને એસ.ટી ડેપોની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જેવા મળે છે. કાદવ કિચડ જેવા મળે છે. રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભૂંડનો ત્રાસ જેવા મળે છે. તેને કારણે ગંદકી દિનપ્રતિદિન વઘી રહી છે. એસ.ટી ડેપોના મેદાનમાં વરસાદના પાણી ભરાઈ રહે છે. મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તેને કારણે પાણી જન્ય રોગો ફેલાવાની સંભાવના છે. એસ.ટી ડેપોની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય હોવાથી માથું ફડી નાંખે તેવી દુર્ગંધ મારે છે.

દેડિયાપાડા ST ડેપોની દુર્દશા ચારેકોર ગંદકીથી પરેશાની વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડેપોની ચારેય તરફ ગંદકીના ઢગલા છવાયા
  • પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો
  • દેડિયાપાડા એસ.ટી ડેપોમાં પાણી ભરાઈ રહેતાં ગંદકી થઈ છે.

દેડિયાપાડા એસ.ટી ડેપોની દુર્દશા થઈ છે. તેનાથી નગરજનો અને બહારથી આવતા મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એસ.ટી ડેપોની ચારેય તરફ્ અને એસ.ટી ડેપોની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જેવા મળે છે. કાદવ કિચડ જેવા મળે છે. રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભૂંડનો ત્રાસ જેવા મળે છે. તેને કારણે ગંદકી દિનપ્રતિદિન વઘી રહી છે.

એસ.ટી ડેપોના મેદાનમાં વરસાદના પાણી ભરાઈ રહે છે. મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તેને કારણે પાણી જન્ય રોગો ફેલાવાની સંભાવના છે. એસ.ટી ડેપોની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય હોવાથી માથું ફડી નાંખે તેવી દુર્ગંધ મારે છે.