'દુષ્કર્મીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ....', ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાના આ નિવેદન બાદ ભાજપ કોર્પોરેટરે કરેલી પોસ્ટ થઈ વાયરલ

Vadodara Politics : ગુજરાતમાં નવરાત્રિના પર્વ વચ્ચે દીકરીઓ સાથે દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બની હતી. જેમાં એક ઘટના વડોદરા જિલ્લાના ભાયલીમાં બની હતી. જે અંગે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા (સોટ્ટા) એ માગ કરી હતી કે, ગેંગરેપની ઘટનાના આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ. ત્યારે હવે વડોદરાના વોર્ડ નંબર 15ના ભાજપના કોર્પોરેટર આશિષ જોશીની સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં તેમણે દુષ્કર્મીઓને ગંભીર સજા કરવાની વાત કરનારાઓએ પહેલા પોતાના ગુના કબૂલવા જોઈએ પછી સલાહ આપવી જોઈએ તેવી વાત કરી છે. ત્યારે આ પોસ્ટને ધારાસભ્યના નિવેદન પર અપાયેલા વળતા જવાબ તરીકે જોવામાં આવી રહી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

vadodara bjp politics