Ahmedabad: ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ આવતી અને જતી કુલ 8 ફ્લાઇટો રદ
ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ વણસતા દિલ્હીથી અમદાવાદ આવતી-જતી કુલ 21 ફ્લાઇટોના શિડયૂલ ખોરવાયા હતા. જેમાંથી બે ફ્લાઇટોને તો રદ કરી દેવી પડી હતી.આ ઉપરાંત મુંબઇ, ચંદીગઢ, કેશાદ, જલગાંવની મળીને શનિવારે કુલ 8 ફ્લાઇટો રદ રહી હતી. જેના કારણે હવાઇ મુસાફરો ભારે મુશ્કેલીમ્ધાં મૂકાઇ ગયા હતા.આકાશા એરની દિલ્હીની ફ્લાઇટ સાડા પાંચ કલાક મોડી પડી શનિવારે સવારે 5:37 કલાકે અમદાવાદ લેન્ડ થઇ હતી. સ્પાઇસજેટની દિલ્હીની ફ્લાઇટ 3 કલાક મોડી પડી પરોઢે 3:14 કલાકે લેન્ડ થઇ હતી. આ ઉપરાંત ઇન્ડિગોની દિલ્હીથી આવતી ચાર ફ્લાઇટો, એર ઇન્ડિયાની સાત ફ્લાઇટો મોડી આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ વણસતા દિલ્હીથી અમદાવાદ આવતી-જતી કુલ 21 ફ્લાઇટોના શિડયૂલ ખોરવાયા હતા. જેમાંથી બે ફ્લાઇટોને તો રદ કરી દેવી પડી હતી.
આ ઉપરાંત મુંબઇ, ચંદીગઢ, કેશાદ, જલગાંવની મળીને શનિવારે કુલ 8 ફ્લાઇટો રદ રહી હતી. જેના કારણે હવાઇ મુસાફરો ભારે મુશ્કેલીમ્ધાં મૂકાઇ ગયા હતા.આકાશા એરની દિલ્હીની ફ્લાઇટ સાડા પાંચ કલાક મોડી પડી શનિવારે સવારે 5:37 કલાકે અમદાવાદ લેન્ડ થઇ હતી. સ્પાઇસજેટની દિલ્હીની ફ્લાઇટ 3 કલાક મોડી પડી પરોઢે 3:14 કલાકે લેન્ડ થઇ હતી. આ ઉપરાંત ઇન્ડિગોની દિલ્હીથી આવતી ચાર ફ્લાઇટો, એર ઇન્ડિયાની સાત ફ્લાઇટો મોડી આવી હતી.