હોડી હોનારત : શાળા સંચાલકો અને કોર્પોરેશનના અન્ય અધિકારીઓ સામે કાર્યવાહી કરવા વિપક્ષ નેતાની માગ
Image : Fileimage Vadodara Harni Boat Incident : હરણી બોટ દુર્ઘટના મામલે વડોદરા મનપાએ માત્ર એક નિવૃત્ત અધિકારી ઉપર દોષનો ટોપલો ઢોળી જવાબદાર અન્ય અધિકારીઓને બચાવવાનું કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષ નેતાએ દુર્ઘટના પીડીતોને 25 લાખનું વળતર ચૂકવવા અને કોઈપણ જાતની સુરક્ષા સુવિધા વિના નજીવા દરે તળાવ કોન્ટ્રાક્ટરને ફાળવવની દરખાસ્ત મોકલનાર તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી છે.વડોદરા મનપાના વિરોધ પક્ષતા નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે કે, તા.18 જાન્યુઆરી 2024ના રોજ હરણી બોટ દુર્ધટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ઘટના સમયે જવાબદારોને બક્ષવામાં નહીં આવે તેવા દાવા થયા હતા. આજે જવાબદાર લોકો બિન્દાસ ફરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Image : Fileimage
Vadodara Harni Boat Incident : હરણી બોટ દુર્ઘટના મામલે વડોદરા મનપાએ માત્ર એક નિવૃત્ત અધિકારી ઉપર દોષનો ટોપલો ઢોળી જવાબદાર અન્ય અધિકારીઓને બચાવવાનું કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષ નેતાએ દુર્ઘટના પીડીતોને 25 લાખનું વળતર ચૂકવવા અને કોઈપણ જાતની સુરક્ષા સુવિધા વિના નજીવા દરે તળાવ કોન્ટ્રાક્ટરને ફાળવવની દરખાસ્ત મોકલનાર તમામ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માગ કરી છે.
વડોદરા મનપાના વિરોધ પક્ષતા નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે કે, તા.18 જાન્યુઆરી 2024ના રોજ હરણી બોટ દુર્ધટનાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ઘટના સમયે જવાબદારોને બક્ષવામાં નહીં આવે તેવા દાવા થયા હતા. આજે જવાબદાર લોકો બિન્દાસ ફરી રહ્યા છે.