ગુજરાતમાં 4,488 શિક્ષકોને 64 લાખનો દંડ : બોર્ડના પેપરમાં માર્ક્સની ખોટી ગણતરી કરી હતી, એક ભૂલ બદલ 100 રૂપિયાનો દંડ

Gujarat Board paper Re-Check : ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડના વિદ્યાર્થી માટે દરેક માર્ક્સ મહત્વના હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગણિતના શિક્ષકો દ્વારા જ માર્ક્સની ખોટી ગણતરી કરવામાં આવી હતી. જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. ધો. 10 ગુજરાત બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થીને ગણિતમાં ધાર્યા કરતાં ઓછા માર્ક્સ આવ્યા હતા, વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થયો હતો. જેથી તેણે પેપર રિએસેસમેન્ટ માટે અરજી કરી હતી, જેમાં તેના 30 માર્ક્સ વધ્યા હતા.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -