VIDEO: દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનોખો નજારો, વાદળોની ધરતીથી આકાશ સુધીની સફર જોઈ કુતુહલ સર્જાયું

Dwarka Rain : ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવા છતાં અનેક જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળ્યું રહ્યું છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનોખો નજારો સામે આવ્યો છે. અહીંના લોકો વાદળોને ધરતીથી આકાશ તરફ જતા જોઈ ભારે આશ્ચર્યમાં મુકાયા છે.આકાશી નજારાના વીડિયો વાયરલ

VIDEO: દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનોખો નજારો, વાદળોની ધરતીથી આકાશ સુધીની સફર જોઈ કુતુહલ સર્જાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dwarka Rain : ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવા છતાં અનેક જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળ્યું રહ્યું છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે અનોખો નજારો સામે આવ્યો છે. અહીંના લોકો વાદળોને ધરતીથી આકાશ તરફ જતા જોઈ ભારે આશ્ચર્યમાં મુકાયા છે.

આકાશી નજારાના વીડિયો વાયરલ