દસ દિવસ પછી જાણ કરવામાં આવતા ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને મ્યુનિ.હેલ્થ વિભાગે નોટિસ આપી
અમદાવાદ,સોમવાર,6 જાન્યુ,2025ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ ન્યુઓનેટલ હોસ્પિટલમાં ૨૪ ડિસેમ્બર-૨૪ના રોજ રાજસ્થાનના ડુંગરપુરના પરિવારના બે મહિનાના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકમાં મેટાન્યુમો વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,સોમવાર,6 જાન્યુ,2025
ચાંદખેડા ખાતે આવેલી ઓરેન્જ ન્યુઓનેટલ હોસ્પિટલમાં ૨૪ ડિસેમ્બર-૨૪ના રોજ રાજસ્થાનના ડુંગરપુરના પરિવારના બે મહિનાના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકમાં મેટાન્યુમો વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા.