થર્ટી ફર્સ્ટને લઈને અમદાવાદ પોલીસનો એક્શન પ્લાન, 6000થી વધુ જવાનો રાખશે નજર
31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 6000 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં માટે તૈનાત રહેશે.31 ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી છે. 6 હજારથી વધુ પોલીસકર્મીઓ વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને પેટ્રોલિંગ કરાશે. બ્રેથ એનાલાઈઝર સાથે કરાશે ચેકિંગ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 6 હજારથી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પહેલાથી મોટા કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં કાંકરિયા કાર્નિવલ જેમાં પણ અમદાવાદ પોલીસ સક્રિયતા પૂર્વક કાયદો અને વ્યવસ્થા જાળવવાની બાબતને લઈ સક્રિયતા પૂર્વક કામ કરી રહી છે.તેવામાં અમદાવાદ શહેરમાં 31 ઉજવણીનો ટ્રેન્ડ પણ જોવા મળે છે જેને લઇ પોલીસ સક્રિય બની કામ કરશે. સૌથી વ્યસ્ત અને ઉજવણી માટે ફેવરેટ ગણાતા એવા સીજી રોડ, એસજી હાઇવે રીંગ રોડ રિવરફ્રન્ટ અટલબ્રીજ વગેરે જેવા મહત્વના સ્થાનો પર પોલીસ ખાસ નજર બનાવી રાખશે. પોલીસ સુરક્ષા માટે બ્રશ એનેલાઇઝર સિસ્ટમ અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટની મદદથી નશીલો પદાર્થ સેવન કરનાર લોકોની તપાસ પણ કરશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 6000 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં માટે તૈનાત રહેશે.
31 ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી છે. 6 હજારથી વધુ પોલીસકર્મીઓ વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને પેટ્રોલિંગ કરાશે. બ્રેથ એનાલાઈઝર સાથે કરાશે ચેકિંગ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 6 હજારથી વધુ પોલીસકર્મીઓ રહેશે તૈનાત કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં પહેલાથી મોટા કાર્યક્રમ ચાલી રહ્યા છે. જેમાં કાંકરિયા કાર્નિવલ જેમાં પણ અમદાવાદ પોલીસ સક્રિયતા પૂર્વક કાયદો અને વ્યવસ્થા જાળવવાની બાબતને લઈ સક્રિયતા પૂર્વક કામ કરી રહી છે.
તેવામાં અમદાવાદ શહેરમાં 31 ઉજવણીનો ટ્રેન્ડ પણ જોવા મળે છે જેને લઇ પોલીસ સક્રિય બની કામ કરશે. સૌથી વ્યસ્ત અને ઉજવણી માટે ફેવરેટ ગણાતા એવા સીજી રોડ, એસજી હાઇવે રીંગ રોડ રિવરફ્રન્ટ અટલબ્રીજ વગેરે જેવા મહત્વના સ્થાનો પર પોલીસ ખાસ નજર બનાવી રાખશે. પોલીસ સુરક્ષા માટે બ્રશ એનેલાઇઝર સિસ્ટમ અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટની મદદથી નશીલો પદાર્થ સેવન કરનાર લોકોની તપાસ પણ કરશે.