તહેવારો નિમિત્તે વધુ ત્રણ જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તહેવારો નિમિત્તે વેસ્ટર્ન રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે ખાસ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે મુંબઈ સેન્ટ્રલ - શકુર બસ્તી, બાંદ્રા ટર્મિનસ - ગાંધીધામ અને સાબરમતી- હરિદ્વાર વચ્ચે પણ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો હતો.
મુંબઈ સેન્ટ્રલ - શકુર બસ્તી એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના 92 ફેરા રહેશે.
What's Your Reaction?






