ડીસામાં લવ જેહાદનો મામલો, વિધર્મી શખ્સ પરણીતાને ભગાડી ગયો હોવાની આશંકા

બનાસકાંઠાના જિલ્લાના ડીસા તાલુકામાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. નવરાત્રી દરમિયાન એક વિધર્મી યુવક એક પરિણીતાને ભગાડી ગયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લવ જેહાદ મુદ્દે એક પતિએ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી તથા મોબાઇલ લોકેશનના આધારે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.વિધર્મી યુવક પરણીતાને ભયો હોવાની આશંકાદેશની ઘણી જગ્યાઓ પર લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના ડીસા ખાતે બનવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાની એક પરણીતા મહિલા નવરાત્રી દરમિયાન ગરબા રમવા ગઈ હતી. ત્યારબાદ તે મોડા સમય સુધી પરત આવી ન હતી. મોડા સમય સુધી પરણીતા પરત ન આવતા અને પત્નિ સાથે કોઈ સંપર્ક ન થતા પતિએ ડીસા પાલીસ સ્ટેશનમાં પત્નિ ગુમ થવાની જાણવા જોગ અરજી આપી છે. કોઈ વિધર્મી યુવક પરિણીતાને ભગાડી ગયો હોય તેવી પણ આશંકા કરવામાં આવી રહી છે. પરિણીતાને અક સંતાન પણ છે. ત્યારે એક સંતાનની માતા વિધર્મી યુવક સાથે ભાગી ગઈ હોવાની આશંકાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. હિન્દૂ સંગઠનોએ વિરોધ નોંધાવ્યોસમગ્ર ઘટના પ્રકાશમાં આવતા વિવિધ હિન્દૂ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. હિન્દૂ સંગઠનોના સભ્યો ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. અને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી. આ સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પરણીતાને પરત લાવવા માંગ કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. લ્લેખનિય છે કે, અગાઉ પણ ભરૂચમાં લવ જેહાદનો મામલો બન્યો હતો. એક મુસ્લિમ શખ્શે યુવતી સમક્ષ હિન્દુ નામ ધારણ કરી મિત્રતા બાંધી હતી અને ત્યારબાદ યુવતીને ભોળવી તેની ઓથમાં શારીરિક તેમજ જાતીય શોષણ કર્યું હતુ. ગણતરીના સમયમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ડીસામાં લવ જેહાદનો મામલો, વિધર્મી શખ્સ પરણીતાને ભગાડી ગયો હોવાની આશંકા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠાના જિલ્લાના ડીસા તાલુકામાં લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. નવરાત્રી દરમિયાન એક વિધર્મી યુવક એક પરિણીતાને ભગાડી ગયો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લવ જેહાદ મુદ્દે એક પતિએ પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી તથા મોબાઇલ લોકેશનના આધારે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

વિધર્મી યુવક પરણીતાને ભયો હોવાની આશંકા

દેશની ઘણી જગ્યાઓ પર લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના ડીસા ખાતે બનવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાની એક પરણીતા મહિલા નવરાત્રી દરમિયાન ગરબા રમવા ગઈ હતી. ત્યારબાદ તે મોડા સમય સુધી પરત આવી ન હતી. મોડા સમય સુધી પરણીતા પરત ન આવતા અને પત્નિ સાથે કોઈ સંપર્ક ન થતા પતિએ ડીસા પાલીસ સ્ટેશનમાં પત્નિ ગુમ થવાની જાણવા જોગ અરજી આપી છે. કોઈ વિધર્મી યુવક પરિણીતાને ભગાડી ગયો હોય તેવી પણ આશંકા કરવામાં આવી રહી છે. પરિણીતાને અક સંતાન પણ છે. ત્યારે એક સંતાનની માતા વિધર્મી યુવક સાથે ભાગી ગઈ હોવાની આશંકાને પગલે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

હિન્દૂ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો

સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા વિવિધ હિન્દૂ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. હિન્દૂ સંગઠનોના સભ્યો ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. અને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી. આ સાથે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને પરણીતાને પરત લાવવા માંગ કરાઈ છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લ્લેખનિય છે કે, અગાઉ પણ ભરૂચમાં લવ જેહાદનો મામલો બન્યો હતો. એક મુસ્લિમ શખ્શે યુવતી સમક્ષ હિન્દુ નામ ધારણ કરી મિત્રતા બાંધી હતી અને ત્યારબાદ યુવતીને ભોળવી તેની ઓથમાં શારીરિક તેમજ જાતીય શોષણ કર્યું હતુ. ગણતરીના સમયમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.