કચ્છના મીઠાના રણમાં પાણી: નવેમ્બર સુધી પાણી સુકાશે તો જ માણવા મળશે સફેદ રણનો નજારો
White Rann Of Kachchh : ગુજરાતના કચ્છમાં આવેલા સફેદ રણ ખાતે વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેમાં શિયાળાની શરૂઆત થતાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રણ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદને પગલે કચ્છના સફેદ રણમાં હજૂ સુધી પાણી ભરાયેલું હોવાથી દૂર-દૂર સુધી પાણી પાણી જ દેખાય છે, ત્યારે દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સફેદ રણમાં મીઠું નથી પાક્યુંરાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
White Rann Of Kachchh : ગુજરાતના કચ્છમાં આવેલા સફેદ રણ ખાતે વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેમાં શિયાળાની શરૂઆત થતાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રણ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદને પગલે કચ્છના સફેદ રણમાં હજૂ સુધી પાણી ભરાયેલું હોવાથી દૂર-દૂર સુધી પાણી પાણી જ દેખાય છે, ત્યારે દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સફેદ રણમાં મીઠું નથી પાક્યું
રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.