રાજ્ય સરકારના વર્ગ-4 કર્મીઓને દિવાળી ભેટ; સરકારે જાહેર કર્યું બોનસ, 17000થી વધુ કર્મીઓને થશે લાભ
Class-IV Employee Diwali Bonus : દિવાળી નજીક આવી ગઈ છે, ત્યારે રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓ માટે મહત્ત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ સાત હજારની મર્યાદામાં મુજબ વર્ગ-4ના કર્મચારીઓને બોનસ ચૂકવવામાં આવશે. સરકારના આ નિર્ણય બાદ અંદાજે 17,700થી વધુ કર્મીઓને લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મહત્ત્વની જાહેરાત કરવાની સાથે રાજ્ય સરકારના નાણાં વિભાગને જરૂરી નિર્દેશ પણ જારી કર્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -