Ahmedabad AMCની તમામ ડ્રેનેજ લાઈનના મેઈન હોલને GPS સિસ્ટમ સાથે જોડાશે

AMC હવે ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે.શહેરની તમામ ડ્રેનેજ લાઈનના મેઈન હોલમાં જીઓ ટેગ લગાવી gpsસાથે જોડશે.અને જે તે લાઈન સુધી પહોંચવા માટે એપનો ઉપયોગ કરાશે.આખરે કેમ ડ્રેનેજ લાઇન મેઈન હોલને જીઓ ટેગિંગ કરવાની ફરજ પડી તેના માટે વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી. તમામ મેઈન હોલને આપશે યુનિક નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ટેકનોલોજીનો વ્યાપ વધારી રહ્યું છે.ડ્રેનેજ લાઇનના મેઈન હોલ પર gps લગાવી જીઓ ટેગિંગ કરશે અને તેને એક યુનિક નંબર આપશે.અને amcની એપ સાથે કનેક્ટ કરી અધિકારીઓને તેનો એક્સેસ આપશે જેથી કોઇપણ અધિકારીને જે તે ડ્રેનેજ લાઈનના મેઈન હોલ સુધી પહોંચવું હશે તો જેમ સામાન્ય જગ્યાના લોકેશન પર પહોંચાય છે એજ રીતે ડ્રેનેજ લાઈનના મેઈન હોલ સુધી પહોંચશે અને કામગીરી કરશે. શરૂ કરાયો પાયલોટ પ્રોજેક્ટ હાલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. મધ્ય ઝોનમાં રહેલી તમામ ડ્રેનેજ લાઈનનાં 3500 જેટલા મેઈન હોલમાં જીઓ ટેગિંગ 14 લાખના ખર્ચે કરવામાં આવશે અને તેમાં સફળતા મળશે તો શહેરના તમામ મેઈન હોલ આ કામગીરી કરવામાં આવશે.કોઈપણ એરિયામાં નવા રોડ બને ત્યારે ડામર નીચે મેઈન હોલ દબાઈ જતી હોય છે અને જ્યારે ચોમાસમાં પાણી ભરાય ત્યારે તેને ખોલવામાં ભારે તકલીફ પડે છે. જીઓ ટેગિંગ કરાશે પાણી નિકાલના થઈ શકે અને થોડા સમય પહેલા એસજી હાઇવે પર નવો રોડ બન્યો અને તમામ મેઈન હોલ દબાઈ ગયા.જે બાદ લોહ ચુંબક મારફતે મેઈન હોલ શોધવા પડ્યા હતા.જેથી હવે મેઈન હોલ માં અંદર તરફ જીઓ ટેગ આપવામાં આવશે એટલે રોડ બન્યા બાદ મેઈન હોલ ખોલવા અને એ ક્લીઅર કરવામાં સરળતા રહે.હવે AMC દ્વારા જીઓ ટેગિંગ કરવામાં આવશે જેથી વધારે સરળતા રહેશે અને ચોમાસામાં લોકોને પાણી ભરાવાના કારણે હાલાકી પડે તેમાં આસાની રહેશે અને કામગીરી ઝડપથી થશે.  

Ahmedabad AMCની તમામ ડ્રેનેજ લાઈનના મેઈન હોલને GPS સિસ્ટમ સાથે જોડાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC હવે ટેકનોલોજી તરફ આગળ વધી રહી છે.શહેરની તમામ ડ્રેનેજ લાઈનના મેઈન હોલમાં જીઓ ટેગ લગાવી gpsસાથે જોડશે.અને જે તે લાઈન સુધી પહોંચવા માટે એપનો ઉપયોગ કરાશે.આખરે કેમ ડ્રેનેજ લાઇન મેઈન હોલને જીઓ ટેગિંગ કરવાની ફરજ પડી તેના માટે વાંચો અમારી સ્પેશિયલ સ્ટોરી.

તમામ મેઈન હોલને આપશે યુનિક નંબર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ટેકનોલોજીનો વ્યાપ વધારી રહ્યું છે.ડ્રેનેજ લાઇનના મેઈન હોલ પર gps લગાવી જીઓ ટેગિંગ કરશે અને તેને એક યુનિક નંબર આપશે.અને amcની એપ સાથે કનેક્ટ કરી અધિકારીઓને તેનો એક્સેસ આપશે જેથી કોઇપણ અધિકારીને જે તે ડ્રેનેજ લાઈનના મેઈન હોલ સુધી પહોંચવું હશે તો જેમ સામાન્ય જગ્યાના લોકેશન પર પહોંચાય છે એજ રીતે ડ્રેનેજ લાઈનના મેઈન હોલ સુધી પહોંચશે અને કામગીરી કરશે.

શરૂ કરાયો પાયલોટ પ્રોજેક્ટ

હાલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. મધ્ય ઝોનમાં રહેલી તમામ ડ્રેનેજ લાઈનનાં 3500 જેટલા મેઈન હોલમાં જીઓ ટેગિંગ 14 લાખના ખર્ચે કરવામાં આવશે અને તેમાં સફળતા મળશે તો શહેરના તમામ મેઈન હોલ આ કામગીરી કરવામાં આવશે.કોઈપણ એરિયામાં નવા રોડ બને ત્યારે ડામર નીચે મેઈન હોલ દબાઈ જતી હોય છે અને જ્યારે ચોમાસમાં પાણી ભરાય ત્યારે તેને ખોલવામાં ભારે તકલીફ પડે છે.

જીઓ ટેગિંગ કરાશે

પાણી નિકાલના થઈ શકે અને થોડા સમય પહેલા એસજી હાઇવે પર નવો રોડ બન્યો અને તમામ મેઈન હોલ દબાઈ ગયા.જે બાદ લોહ ચુંબક મારફતે મેઈન હોલ શોધવા પડ્યા હતા.જેથી હવે મેઈન હોલ માં અંદર તરફ જીઓ ટેગ આપવામાં આવશે એટલે રોડ બન્યા બાદ મેઈન હોલ ખોલવા અને એ ક્લીઅર કરવામાં સરળતા રહે.હવે AMC દ્વારા જીઓ ટેગિંગ કરવામાં આવશે જેથી વધારે સરળતા રહેશે અને ચોમાસામાં લોકોને પાણી ભરાવાના કારણે હાલાકી પડે તેમાં આસાની રહેશે અને કામગીરી ઝડપથી થશે.