ડબલ ટ્રેકના કામના લીધે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

- રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા - ભાવનગર-ઓખા એક્સપ્રેસ 28 જૂન સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી જ જશે : આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે     ભાવનગર : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે, જેના કારણે ૩૦ જૂન, ૨૦૨૪ સુધી રેલ વ્યવહારને અસર થશે. જે કેટલીક ટ્રેન રદ્દ કરાઈ છે તેમાં ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી તા. ૨૪.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી ૨૫.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૫૭૧ રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી રદ કરાઈ છે. ટ્રેન નંબર ૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી રદ કરાઈ છે. જ્યારે ટ્રેન નંબર ૦૯૫૨૧ રાજકોટ-વેરાવળ લોકલ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૨૨ વેરાવળ-રાજકોટ લોકલ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૧૩ રાજકોટ-વેરાવળ લોકલ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૧૪ વેરાવળ-રાજકોટ લોકલ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી વેરાવળ થી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૦૭ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી પોરબંદરથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૦૮ રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી ભક્તિનગરથી પોરબંદર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૧૦.૦૬.૨૦૨૪ થી ૨૮.૦૬.૨૦૨૪ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૧૧.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી અને રીશેડયુલ કરેલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૯૨૫૨ ઓખા-વેરાવળ એક્સપ્રેસ ૨૫.૦૬.૨૦૨૪ થી ૨૮.૦૬.૨૦૨૪ ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડયુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય થી ૫ કલાક અને ૪૫ મિનિટ મોડી એટલે કે ૦૨.૦૦ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૨૫૧ વેરાવળ-ઓખા એક્સપ્રેસને ૨૫.૦૬.૨૦૨૪ થી ૨૮.૦૬.૨૦૨૪ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડયુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયથી ૩ કલાક અને ૫૫ મિનિટ મોડી એટલે કે ૦૩.૦૦ વાગ્યે ઉપડશે. રીશેડયુલ કરેલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસને ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ ૨ કલાક ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૨.૩૫ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ૧ કલાક ૩૦ મિનિટ મોડી એટ્લે કે ૧૩.૨૦ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૬૩૩૪ તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસને ૨૪.૦૬.૨૦૨૪ ના રોજ તિરુવનંતપુરમ થી ૬ કલાક મોડી એટલે કે ૨૧.૪૫ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૩૨૦ ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને ૨૫.૦૬.૨૦૨૪ના રોજ ઈન્દોરથી ૫ કલાક મોડી એટલે કે ૨૬.૦૬.૨૦૨૪ના રોજ ૦૩.૨૦ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસને ૨૫.૦૬.૨૦૨૪ ના રોજ જબલપુર થી ૪ કલાક મોડી એટલે કે ૧૮.૦૦ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે. આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરોને તેમની મુસાફરી શરૂ કરવા અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા રેલવે પ્રશાસને અનુરોધ કર્યો છે. 

ડબલ ટ્રેકના કામના લીધે ભાવનગર ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ચાલી રહેલા 

- ભાવનગર-ઓખા એક્સપ્રેસ 28 જૂન સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી જ જશે : આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે     

ભાવનગર : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવેલ છે, જેના કારણે ૩૦ જૂન, ૨૦૨૪ સુધી રેલ વ્યવહારને અસર થશે. 

જે કેટલીક ટ્રેન રદ્દ કરાઈ છે તેમાં ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી તા. ૨૪.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી ૨૫.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૫૭૧ રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી રદ કરાઈ છે. ટ્રેન નંબર ૧૯૫૭૨ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી રદ કરાઈ છે.

 જ્યારે ટ્રેન નંબર ૦૯૫૨૧ રાજકોટ-વેરાવળ લોકલ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૨૨ વેરાવળ-રાજકોટ લોકલ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી વેરાવળથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૧૩ રાજકોટ-વેરાવળ લોકલ ૨૪.૦૬.૨૦૨૪ થી ૩૦.૦૬.૨૦૨૪ સુધી ભક્તિનગરથી વેરાવળ સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૦૯૫૧૪ વેરાવળ-રાજકોટ લોકલ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી વેરાવળ થી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૦૭ પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી પોરબંદરથી ભક્તિનગર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન ભક્તિનગર-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૦૮ રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ૨૩.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી ભક્તિનગરથી પોરબંદર સુધી ચલાવવામાં આવશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-ભક્તિનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૦૯ ભાવનગર-ઓખા એક્સપ્રેસ ૧૦.૦૬.૨૦૨૪ થી ૨૮.૦૬.૨૦૨૪ સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર ચાલશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસ ૧૧.૦૬.૨૦૨૪ થી ૨૯.૦૬.૨૦૨૪ સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી અને રીશેડયુલ કરેલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૯૨૫૨ ઓખા-વેરાવળ એક્સપ્રેસ ૨૫.૦૬.૨૦૨૪ થી ૨૮.૦૬.૨૦૨૪ ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા કાનાલુસ-વાંસજાળીયા-જેતલસર-વેરાવળ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડયુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખા થી તેના નિર્ધારિત સમય થી ૫ કલાક અને ૪૫ મિનિટ મોડી એટલે કે ૦૨.૦૦ વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર ૧૯૨૫૧ વેરાવળ-ઓખા એક્સપ્રેસને ૨૫.૦૬.૨૦૨૪ થી ૨૮.૦૬.૨૦૨૪ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયા જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને ચલાવવામાં આવશે. આ ટ્રેન ને રીશેડયુલ કરવામાં આવેલ છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયથી ૩ કલાક અને ૫૫ મિનિટ મોડી એટલે કે ૦૩.૦૦ વાગ્યે ઉપડશે.

 રીશેડયુલ કરેલ ટ્રેનોમાં ટ્રેન નંબર ૧૧૪૬૩ વેરાવળ-જબલપુર એક્સપ્રેસને ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ ૨ કલાક ૩૦ મિનિટ મોડી એટલે કે ૧૨.૩૫ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને ૨૬.૦૬.૨૦૨૪ ના રોજ વેરાવળ થી ૧ કલાક ૩૦ મિનિટ મોડી એટ્લે કે ૧૩.૨૦ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૬૩૩૪ તિરુવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસને ૨૪.૦૬.૨૦૨૪ ના રોજ તિરુવનંતપુરમ થી ૬ કલાક મોડી એટલે કે ૨૧.૪૫ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૯૩૨૦ ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસને ૨૫.૦૬.૨૦૨૪ના રોજ ઈન્દોરથી ૫ કલાક મોડી એટલે કે ૨૬.૦૬.૨૦૨૪ના રોજ ૦૩.૨૦ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર ૧૧૪૬૪ જબલપુર-વેરાવળ એક્સપ્રેસને ૨૫.૦૬.૨૦૨૪ ના રોજ જબલપુર થી ૪ કલાક મોડી એટલે કે ૧૮.૦૦ કલાકે ઉપડવા માટે રીશેડયૂલ કરવામાં આવી છે.

 આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરોને તેમની મુસાફરી શરૂ કરવા અને ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા રેલવે પ્રશાસને અનુરોધ કર્યો છે.