ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા મોપેડ ચાલકને ગંભીર ઇજા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,સંતકબીર રોડ પર મોપેડ ચાલકને ટ્રેક્ટર ચાલકે પાછળથી ટક્કર મારી હતી. મોપેડ ચાલક પર ટ્રેક્ટરના પૈંડા ફરી વળતા ગંભીર ઇજા થઇ હતી.વાડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
અટલાદરા સનફાર્મારોડ નારાયણ સંસ્કૃતિમાં રહેતા રાજેન્દ્રભાઇ ગિરીશભાઇ ઠક્કર ઇલેક્ટ્રિકનું કામ કરે છે.ગઇકાલે બપોરે દોઢ વાગ્યે તેઓ વાડીમાં સાસરીથી પરત ઘરે જવા નીકળ્યા હતા. સંતકબીર રોડ પાસે તેઓના ટુ વ્હિલરની આગળ એક વાહન આવતા તેમણે બ્રેક મારી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

