જીકાસ પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ વિદ્યાર્થી પરિષદે કર્યુ વિરોધ પ્રદર્શન

Apr 18, 2026 - 10:00
જીકાસ પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ વિદ્યાર્થી પરિષદે કર્યુ વિરોધ પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વખતોવખત રજૂઆત કરવા છતા ક્ષતિઓ દુર નહી થતાં

પોલીસની દરમિયાનગીરી બાદ ઝપાઝપી અને ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું ઃ પ્રદર્શનકારીઓને ડિટેઇન કરાયા

ભાવનગર -  જીકાસની પ્રવેશ પ્રક્રિયાની ખામીઓને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા આજે શહેરના વાઘાવાડી રોડ પર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રીત થઇ રોષ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો અને એક તબક્કે રસ્તા પર બેસી ગયા હતા. જ્યારે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની દરમિયાનગીરી કરતા ઝપાઝપી અને શાબ્દીક બોલાચાલી થવા પામી હતી. પોલીસે કાર્યકર્તાને ડીટેઇન કર્યા હતા અને થોડી ક્ષણો માટે વાતાવરણ તંગ બન્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0