જામનગરમાં 12 વર્ષનો કિશોર પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો, ગંભીર હાલતમાં સારવાર હેઠળ

Jamnagar : જામનગરમાં વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક કિશોરને ગફલતભરી રીતે પતંગ ચગાવવી ભારે પડી છે, પતંગ ચગાવતી વખતે અગાસી પરથી પડી જતા કિશોરને ગંભીર ઈજા પહોંચી છે, જેથી તેને શહેરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.  જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે પ્રભાતનગરમાં રહેતો બાર વર્ષનો એક કિશોર ગઈકાલે રવિવારે રજાના દિવસે સાંજના સમયે પોતાના મકાનના ધાબા પર ચડીને પતંગ ઉડાવી રહ્યો હતો.

જામનગરમાં 12 વર્ષનો કિશોર પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો, ગંભીર હાલતમાં સારવાર હેઠળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar : જામનગરમાં વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. એક કિશોરને ગફલતભરી રીતે પતંગ ચગાવવી ભારે પડી છે, પતંગ ચગાવતી વખતે અગાસી પરથી પડી જતા કિશોરને ગંભીર ઈજા પહોંચી છે, જેથી તેને શહેરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. 

 જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે પ્રભાતનગરમાં રહેતો બાર વર્ષનો એક કિશોર ગઈકાલે રવિવારે રજાના દિવસે સાંજના સમયે પોતાના મકાનના ધાબા પર ચડીને પતંગ ઉડાવી રહ્યો હતો.