જામનગર જિલ્લામાં ભાજપને મોટો ઝટકો, સિક્કા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો કોંગ્રેસમાં જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર જિલ્લાની રાજનીતિમાં ગઈ કાલે એક મોટો રાજકીય ધડાકો થયો છે.જામનગર તાલુકાના સિક્કા નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન જુશબભાઈ બારૈયા તથા સાત કોર્પોરેટરોએ ભાજપનો ત્યાગ કરી કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ તમામ લોકોએ કોંગ્રેસના સિદ્ધાંતો, લોકો માટેના વિચાર અને સર્વસમાવેશક વિકાસના વિઝનથી પ્રેરાઈ આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે.
આ જોડાણથી જામનગર જિલ્લામાં કોંગ્રેસને નવી ઉર્જા અને બળ મળશે. કોંગ્રેસ આવનાર સમયમાં જામનગરમાં એક મજબૂત વિકલ્પ નહીં, પણ એક મુખ્ય પક્ષ તરીકે ઉભરશે.
What's Your Reaction?






