જામનગર PGVCLના તત્કાલિન અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ, કોન્ટ્રાક્ટરની પત્નીએ નોંધાવ્યો ગુનો
Dhrol News : ગુજરાતમાં દુષ્કર્મ, હત્યા, મારામારી સહિતના અનેક ઘટનાઓ વધી રહી છે, ત્યારે જામનગરના ધ્રોલમાં PGVCL કચેરીના તત્કાલિન આસી. સેક્રેટરી સામે કોન્ટ્રાક્ટરની પત્નીએ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.કોન્ટ્રાક્ટરની પત્ની પર 5 વાર દુષ્કર્મ આચર્યુંપોલીસ ફરિયાદ મુજબ, જામનગરમાં PGVCLના અધિકારી હિતેન્દ્રસિંહ દીલિપસિંહ રાણાએ 2021થી 2024 દરમિયાન કોન્ટ્રાક્ટરની પત્ની પર બળજબરીપૂર્વક પાંચથી છ વખત દુષ્કર્મ આચર્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Dhrol News : ગુજરાતમાં દુષ્કર્મ, હત્યા, મારામારી સહિતના અનેક ઘટનાઓ વધી રહી છે, ત્યારે જામનગરના ધ્રોલમાં PGVCL કચેરીના તત્કાલિન આસી. સેક્રેટરી સામે કોન્ટ્રાક્ટરની પત્નીએ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
કોન્ટ્રાક્ટરની પત્ની પર 5 વાર દુષ્કર્મ આચર્યું
પોલીસ ફરિયાદ મુજબ, જામનગરમાં PGVCLના અધિકારી હિતેન્દ્રસિંહ દીલિપસિંહ રાણાએ 2021થી 2024 દરમિયાન કોન્ટ્રાક્ટરની પત્ની પર બળજબરીપૂર્વક પાંચથી છ વખત દુષ્કર્મ આચર્યું.