છોટાઉદેપુરના બોડેલીમાં મેઈન બજારમાં ભીષણ આગ, વહેલી સવારે અફરાતફરી, અનેક દુકાનો બળીને રાખ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bodeli Market Fire: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નવા બજાર વિસ્તારમાં શુક્રવારે (20મી ફેબ્રુઆરી) વહેલી સવારે આગની એક ભયાનક ઘટના બની હતી. મેઈન બજારમાં આવેલી એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે અન્ય દુકાનોને પણ તેની ઝપેટમાં આવતા નુકસાન પહોંચ્યું છે.
શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનો પ્રાથમિક અંદાજ
પ્રાપ્ત માહિતી અનુસાર, વહેલી સવારે જ્યારે બજારમાં દુકાનો ખુલવાની તૈયારીમાં હતી ત્યારે અચાનક એક દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

