ચીનના HMPV વાઇરસનો પહેલો કેસ, માહિતી છુપાવનારી અમદાવાદની હૉસ્પિટલને નોટિસ
HMPV in Ahmedabad : અમદાવાદમાં ચીનના HMPV વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ શહેરની હૉસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મળતાં અહેવાલો મુજબ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસનો (HMPV) શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચ્યો હોવા છતાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલે AMC સહિતના તંત્રને અંધારામાં રાખી બેદરકારી દાખવી છે.વાઇરસ ડિટેક્ટ થયો છતાં હૉસ્પિટલને તંત્રને જાણ ન કરીઅમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હૉસ્પિટલને નોટિસ ફટકારાઈ છે. હૉસ્પિટલમાં દાખલ બે મહિનાના બાળકને વાઇરસ ડિટેક્ટ થયો હોવા છતાં હૉસ્પિટલે AMCને જાણ કરી ન હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
HMPV in Ahmedabad : અમદાવાદમાં ચીનના HMPV વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ શહેરની હૉસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. મળતાં અહેવાલો મુજબ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસનો (HMPV) શંકાસ્પદ કેસ નોંધાતા ખળભળાટ મચ્યો હોવા છતાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હૉસ્પિટલે AMC સહિતના તંત્રને અંધારામાં રાખી બેદરકારી દાખવી છે.
વાઇરસ ડિટેક્ટ થયો છતાં હૉસ્પિટલને તંત્રને જાણ ન કરી
અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હૉસ્પિટલને નોટિસ ફટકારાઈ છે. હૉસ્પિટલમાં દાખલ બે મહિનાના બાળકને વાઇરસ ડિટેક્ટ થયો હોવા છતાં હૉસ્પિટલે AMCને જાણ કરી ન હતી.