ગુજરાતમાં હવે સરકારી બાબુઓના બહાના નહીં ચાલે, ઑફિસમાં મોડા પડ્યા તો રજા કપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Government Employees Attendance: રાજ્યના સરકારી કર્મચારીઓને સમયસર ઑફિસ પહોંચવા અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓનો હવે રોજ સવારે 10:40 સુધી કર્મચારીઓએ ઑફિસ પહોંચવાનું રહેશે. જ્યારે ઑફિસ છોડવાનો સમય સાંજે 6:10નો રહેશે.
વહેલા જતાં કર્મચારીઓની રજા કપાશે
રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મોડા આવતાં અને વહેલા ઘરે જતાં રહેતા કર્મચારીઓ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે.
What's Your Reaction?






