ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી

Mar 2, 2026 - 03:00
ગુજરાતનું એક એવું ગામ જ્યાં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Narsimha Temple

Surat News : સુરત સહિત સમગ્ર દેશમાં હોળીકા દહનની ઉજવણી કરવામાં આવશે. સામાન્ય રીતે શાસ્ત્રોક્ત મુહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવે છે, પરંતુ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે સદીઓથી એક અનોખી પરંપરા અખંડ રીતે નિભાવવામાં આવી રહી છે. અહીં ગામમાં હોળી પ્રગટાવવા પહેલાં નૃસિંહ ભગવાનના મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે.  

અહીં નૃસિંહ ભગવાનના મંદિરે પૂજા કર્યા બાદ જ પ્રગટે છે હોળી

ભગવાન વિષ્ણુના ચોથા અવતાર એવા અડધા મનુષ્ય અને અડધા સિંહ સ્વરૂપ ધરાવતા નૃસિંહ ભગવાનના 500 વર્ષથી વધુ પ્રાચીન મંદિર સાંધીએર ગામે આવેલું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0