કાલે વીજ કાપના વાંકે ચિત્રા ફિલ્ટર હેઠળના 9 જેટલા વિસ્તારમાં પાણી કાપ

May 6, 2026 - 10:30
કાલે વીજ કાપના વાંકે ચિત્રા ફિલ્ટર હેઠળના 9 જેટલા વિસ્તારમાં પાણી કાપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વીજ અને પાણી કાપના કારણે લોકોની મૂશ્કેલી વધશે 

જેટકો અને ચિત્રા ઇએસઆર, ફુલસર જીએલઆર વિસ્તારમાં ર થી ૬ કલાક પાણી મોડુ આવશે  

ભાવનગર -  ભાવનગર શહેરમાં આગામી તા. ૭ મે-૨૦૨૬ ને ગુરૃવારના રોજ પીજીવીસીએલ દ્વારા મરામતની કામગીરી કરવાની હોવાથી ચિત્રા ફિલ્ટર ઉપર સવારે ૬.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી પીજીવીસીએલ દ્વારા વીજ કાપ આપેલ છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં પાણી મોડુ આવશે અને કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0