ગુજરાતના તાજા સમાચાર લાઇવ: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી

 રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. તેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફશોર ટ્રફ અને શિયરઝોનના કારણે વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી તથા ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. જેમાં ભારે વરસાદના પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -