ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: અમરેલી-સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું "ઓપરેશન" જાફરાબાદમાં સફળ
Gujarat Municipal Elections: ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ ગયું છે. નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે કેટલીક પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો હતો. જોકે, મુક્ત-પારદર્શક ચૂંટણી યોજાઈ રહી છે તે મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, ભાજપે પોલીસ અને વહીવટીતંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેચાવ્યા હતાં. અમરેલી-સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું "ઓપરેશન" જાફરાબાદમાં સફળ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Municipal Elections: ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ ગયું છે. નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે કેટલીક પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો હતો. જોકે, મુક્ત-પારદર્શક ચૂંટણી યોજાઈ રહી છે તે મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, ભાજપે પોલીસ અને વહીવટીતંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેચાવ્યા હતાં.
અમરેલી-સૌરાષ્ટ્રમાં ભાજપનું સૌથી મોટું "ઓપરેશન" જાફરાબાદમાં સફળ