ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન

Apr 23, 2026 - 14:00
ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી: ઉમરેઠમાં 9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Umreth by Election 2026: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર આજે (23મી એપ્રિલ) પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. જ્યારે  9 વાગ્યા સુધીમાં 10 ટકા મતદાન થયું છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0