ખોટી રીતે મિલકતોના ભાવ વધારી બિલ્ડર્સની લૂંટ સામે RERAના આંખ આડા કાન, સુપરબિલ્ટઅપના નામે છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
RERA Super Builtup Fraud Property Loot: રિયલ એસ્ટેટને રેગ્યુલેટ કરવા માટે નિયુક્ત કરવામાં આવેલી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)બિલ્ડર્સની લૂંટ સામે આંખ આડા કાન કરી રહી છે. રિયલ એસ્ટેટના ડેવલપર્સ અને બિલ્ડર્સ મનસ્વી રીતે ભાવ વસૂલી રહ્યા છે તેના પર રેગ્યુલેટરી ઓથોરિટીનો કોઈ જ અંકુશ નથી. રિયલ એસ્ટેટને રેગ્યુલેટ કરવાને બદલે રેરા રિયલ એસ્ટેટને પ્રોટેક્ટ કરનારી ઓથોરિટી બની ગઈ છે.
બિલ્ડર્સની લૂંટ સામે RERAના આંખ આડા કાન
કારપેટ એરિયાના ભાવથી વેચવાનું નક્કી કરવામાં આવ્યું હોવા છતાંય બિલ્ડર્સ ઓન મની પેટે લગભગ 40% થી વધુ રકમ મેળવી લે છે.
What's Your Reaction?






