ખંભાળિયામાં અન્ડર બ્રિજના કામના બદલે બંધ રોડ એકાએક ફરી ચાલુ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લાપરવાહ તંત્રવાહકોના અંધેર વહીવટનો તાદ્દશ નમૂનો
એકાદ મહિના સુધી લોકોને પારાવાર હાડમારીમાં ધકેલ્યા બાદ ચોમાસાનું કારણ ધરીને અન્ડર બ્રિજનું કામ મુલત્વી, હાલ તો રાહદારીઓને રાહત
ખંભાળિયા શહેરમાં ભારે રોષ સાથે ટીકાસ્પદ બની ગયેલી આ બાબતમાં ખંભાળિયા શહેરમાંથી અહીંની સરકારી જનરલ હોસ્પિટલ, કોર્ટ, સલાયા વિગેરે તરફ જતા રસ્તામાં ફાટકના કારણે લાંબો સમય લોકોને પ્રતિક્ષા કરી અને સમયનો વ્યય થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આથી રજૂઆતો બાદ અહીં ફાટક નીચેથી રસ્તો કાઢી, અંડર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?






