ક્ષત્રિય સમાજને દુ:ખ છે: પાટીલ | રાજ્યમાં આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં

ક્ષત્રિય આંદોલન વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે દક્ષિણ ગુજરાતના ક્ષત્ર્ય આગેવાનો સાથે બેઠક કરી હતી,અને આ બેઠક સકારત્મક થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.આ બેઠકમાં 108 ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.હર્ષ સંઘવી કે જે ગુજરાત રાજયના ગૃહરાજયમંત્રી છે તેમણે પણ અલગ-અલગ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. તો બીજી તરફ સુરતવાસીઓ મરી - મસાલા લેતાં પહેલા ચેતજો! જેમાં સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ થયા છે. તેમજ જલારામ મસાલામાંથી લેવાયેલા સેમ્પલ પરીક્ષણમાં ફેલ થાય છે. તથા જય બુટ ભવાની મરચા ફાર્મમાં મસાલાના સેમ્પલ ફેલ થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.વધુ વાંચો: C.R.Patil News : ક્ષત્રિય સમાજની બેઠકમાં પાટીલે આખરે કરી કબૂલાત,જાણો શું કહ્યું ક્ષત્રિય આંદોલન વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે દક્ષિણ ગુજરાતના ક્ષત્ર્ય આગેવાનો સાથે બેઠક કરી હતી,અને આ બેઠક સકારત્મક થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.આ બેઠકમાં 108 ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.હર્ષ સંઘવી કે જે ગુજરાત રાજયના ગૃહરાજયમંત્રી છે તેમણે પણ અલગ-અલગ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. વધુ વાંચો: Gujarat News: સુરતવાસીઓ મરી-મસાલા લેતાં પહેલા ચેતજો, નહિ તો પડશે ભારે સુરતવાસીઓ મરી - મસાલા લેતાં પહેલા ચેતજો! જેમાં સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ થયા છે. તેમજ જલારામ મસાલામાંથી લેવાયેલા સેમ્પલ પરીક્ષણમાં ફેલ થાય છે. તથા જય બુટ ભવાની મરચા ફાર્મમાં મસાલાના સેમ્પલ ફેલ થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.વધુ વાંચો: Ahmedabad News : IIT-JEE મેઇન્સનું પરિણામ થયું જાહેરJEE મેઇન સેશન-2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24મી એપ્રિલની મોડી રાત્રે JEE મેઇન 2024નું પરિણામ જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં 56 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમાંથી મોટાભાગના ઉમેદવારો તેલંગાણા રાજ્યના છે.વધુ વાંચો: Ahmedabad Breaking : ગાંધીનગર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PI વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ અમદાવાદમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા.જેમાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરુ કરી દીધી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,આ સમગ્ર મામલે એક મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે,ગાંધીનગરમાં પોલીસ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PI જે.કે.ભરવાડ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ,PIએ પથ્થર ઉપાડી પથ્થર માર્યો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.વધુ વાંચો: Loksabha Election 2024: દુનિયાની સૌથી મોંઘી બની રહેશે ચૂંટણી,2019ના મુકાબલે ખર્ચ બમણો લોકસભાની ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે.26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે આ વખતની ચૂંટણી સૌથી મોંઘી ચૂંટણી બનવા જઇ રહી છે. કારમ કે એક ખાનગી સંસ્થાના સ્ટીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે અંદાજિત આ ચૂંટણીમાં 1.35 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ગણતરી છે. જે વર્ષ 2019ની ચૂંટણીમાં થયેલા ખર્ચ કરતા બમણાથી પણ વધારે છે.વધુ વાંચો: Mumbaiમાં લાલબત્તી સમાન કિસ્સો..! ભાઈ-બહેન સ્ક્રેપ કારમાં લૉક, ગૂંગળામણને કારણે બંનેના મોત મુંબઈના એન્ટિપોલિલમાં સ્ક્રેપ કારમાંથી ગુમ થયેલા ભાઈ અને બહેન બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડૉક્ટરોએ કહ્યું કે બંનેના મોત શ્વાસ રૂંધાવાથી થયા છે. કહેવાય છે કે બપોરે રમતા રમતા બંને અચાનક ગાયબ થઈ ગયા હતા. પોલીસે રાત્રે બંનેની શોધખોળ શરૂ કરી હતી ત્યારે એક સ્ક્રેપ કારમાંથી બંનેને મળી આવ્યા હતા.વધુ વાંચો: Varanasi News: જ્ઞાનવાપી પર નિર્ણય આપનારા જજને જાનથી મારી નાંખવાની ધમકી મળી વારાણસીના જ્ઞાનવાપી અંગે ઐતિહાસિક ચુકાદો આપનાર સિવિલ જજ રવિ દિવાકરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ન્યાયાધીશ રવિ દિવાકરે આરોપ લગાવ્યો છે કે તેમને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ન્યાયાધીશે આ અંગે પોલીસને પણ જાણ કરી છે, તેમણે કહ્યું કે તેમને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ આવી રહ્યા છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે આ ધમકીઓની તપાસ કરવા જણાવ્યું છે. વધુ વાંચો: ચૂંટણી વચ્ચે એન્ટ્રી મારનારા મંગલસૂત્ર વિશે ના ખબર હોય તો, આ વાંચો PM મોદીની ચૂંટણી રેલીમાંથી બહાર આવ્યા બાદ મંગલસૂત્ર હાલમાં ચર્ચાનો વિષય છે. મંગલસૂત્રનો ઉલ્લેખ એટલે એક રીતે, સમગ્ર ભારતીય સમાજને અવાજ આપવો, કારણ કે મહોર, તિલક અને કંઠીમાળા કરતાં પણ આપણા રોજિંદા જીવનનો સૌથી અભિન્ન અંગ મંગલસૂત્ર છે. ઉત્તરથી દક્ષિણ સુધીની મુસાફરી કરો, તમને મંગલસૂત્ર દરેક વિવાહિત હિન્દુ સ્ત્રીના ગળામાં તેની હાજરીની અનુભૂતિ કરાવતું જોવા મળશે. તે સોનું હોય, અથવા ફક્ત દોરા પર બાંધેલા કાળા મણકાથી બનેલું હોય. આ મંગલસૂત્રનો ઉપયોગ વિવાહિત હિંદુ મહિલાઓને ઓળખવા માટે પણ થાય છે.વધુ વાંચો: બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે ભારત પાસે ક્રિસ્ટર મેઝ-2 હોત તો પાકિસ્તાનનો ખાત્મો બોલાવતાં બાલાકોટ એરસ્ટ્રાઈકઃ હવે ભારતીય વાયુસેનાના સંરક્ષણ તિજોરીમાં એક એવી મિસાઈલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનને બરબાદ કરી શકે છે. મંગળવારે 23 એપ્રિલે ઇઝરાયેલની મધ્યમ-રેન્જ એર લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ - ALBM ક્રિસ્ટલ મેઝ - II નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે ભારત પાસે આ મિસાઈલ હોત તો પુલવામા હુમલાનો બદલો લેવા માટે સરહદ પાર કરવાની જરૂર ન પડી હોત. 250 કિમીની રેન્જની આ મિસાઈલ દેશમાં રહીને પણ પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં નિશાન સાધી શકે છે.વધુ વાંચો: આ ક્રિકેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,એક પણ રન આપ્યા વિના ઝડપી 7 વિકેટઆ દિવસોમાં ક્રિકેટનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છ

ક્ષત્રિય સમાજને દુ:ખ છે: પાટીલ | રાજ્યમાં આરોગ્ય વિભાગ આવ્યું એક્શનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ક્ષત્રિય આંદોલન વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે દક્ષિણ ગુજરાતના ક્ષત્ર્ય આગેવાનો સાથે બેઠક કરી હતી,અને આ બેઠક સકારત્મક થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.આ બેઠકમાં 108 ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.હર્ષ સંઘવી કે જે ગુજરાત રાજયના ગૃહરાજયમંત્રી છે તેમણે પણ અલગ-અલગ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. તો બીજી તરફ સુરતવાસીઓ મરી - મસાલા લેતાં પહેલા ચેતજો! જેમાં સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ થયા છે. તેમજ જલારામ મસાલામાંથી લેવાયેલા સેમ્પલ પરીક્ષણમાં ફેલ થાય છે. તથા જય બુટ ભવાની મરચા ફાર્મમાં મસાલાના સેમ્પલ ફેલ થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.

વધુ વાંચો: C.R.Patil News : ક્ષત્રિય સમાજની બેઠકમાં પાટીલે આખરે કરી કબૂલાત,જાણો શું કહ્યું

ક્ષત્રિય આંદોલન વચ્ચે સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે,જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે દક્ષિણ ગુજરાતના ક્ષત્ર્ય આગેવાનો સાથે બેઠક કરી હતી,અને આ બેઠક સકારત્મક થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.આ બેઠકમાં 108 ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.હર્ષ સંઘવી કે જે ગુજરાત રાજયના ગૃહરાજયમંત્રી છે તેમણે પણ અલગ-અલગ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.


વધુ વાંચો: Gujarat News: સુરતવાસીઓ મરી-મસાલા લેતાં પહેલા ચેતજો, નહિ તો પડશે ભારે

સુરતવાસીઓ મરી - મસાલા લેતાં પહેલા ચેતજો! જેમાં સુરતમાં 17 સ્થળેથી લીધેલા મસાલાના સેમ્પલ ફેલ થયા છે. તેમજ જલારામ મસાલામાંથી લેવાયેલા સેમ્પલ પરીક્ષણમાં ફેલ થાય છે. તથા જય બુટ ભવાની મરચા ફાર્મમાં મસાલાના સેમ્પલ ફેલ થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.


વધુ વાંચો: Ahmedabad News : IIT-JEE મેઇન્સનું પરિણામ થયું જાહેર

JEE મેઇન સેશન-2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24મી એપ્રિલની મોડી રાત્રે JEE મેઇન 2024નું પરિણામ જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં 56 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમાંથી મોટાભાગના ઉમેદવારો તેલંગાણા રાજ્યના છે.


વધુ વાંચો: Ahmedabad Breaking : ગાંધીનગર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PI વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા.જેમાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરુ કરી દીધી હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,આ સમગ્ર મામલે એક મોટા સમાચાર એ પણ સામે આવ્યા છે કે,ગાંધીનગરમાં પોલીસ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા PI જે.કે.ભરવાડ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ,PIએ પથ્થર ઉપાડી પથ્થર માર્યો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.


વધુ વાંચો: Loksabha Election 2024: દુનિયાની સૌથી મોંઘી બની રહેશે ચૂંટણી,2019ના મુકાબલે ખર્ચ બમણો

લોકસભાની ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે.26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. ત્યારે આ વખતની ચૂંટણી સૌથી મોંઘી ચૂંટણી બનવા જઇ રહી છે. કારમ કે એક ખાનગી સંસ્થાના સ્ટીઝમાં દાવો કરવામાં આવ્યો છે કે અંદાજિત આ ચૂંટણીમાં 1.35 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ગણતરી છે. જે વર્ષ 2019ની ચૂંટણીમાં થયેલા ખર્ચ કરતા બમણાથી પણ વધારે છે.


વધુ વાંચો: Mumbaiમાં લાલબત્તી સમાન કિસ્સો..! ભાઈ-બહેન સ્ક્રેપ કારમાં લૉક, ગૂંગળામણને કારણે બંનેના મોત

મુંબઈના એન્ટિપોલિલમાં સ્ક્રેપ કારમાંથી ગુમ થયેલા ભાઈ અને બહેન બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે ડૉક્ટરોએ કહ્યું કે બંનેના મોત શ્વાસ રૂંધાવાથી થયા છે. કહેવાય છે કે બપોરે રમતા રમતા બંને અચાનક ગાયબ થઈ ગયા હતા. પોલીસે રાત્રે બંનેની શોધખોળ શરૂ કરી હતી ત્યારે એક સ્ક્રેપ કારમાંથી બંનેને મળી આવ્યા હતા.


વધુ વાંચો: Varanasi News: જ્ઞાનવાપી પર નિર્ણય આપનારા જજને જાનથી મારી નાંખવાની ધમકી મળી

વારાણસીના જ્ઞાનવાપી અંગે ઐતિહાસિક ચુકાદો આપનાર સિવિલ જજ રવિ દિવાકરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ન્યાયાધીશ રવિ દિવાકરે આરોપ લગાવ્યો છે કે તેમને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ન્યાયાધીશે આ અંગે પોલીસને પણ જાણ કરી છે, તેમણે કહ્યું કે તેમને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી કોલ આવી રહ્યા છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેમણે આ ધમકીઓની તપાસ કરવા જણાવ્યું છે.


વધુ વાંચો: ચૂંટણી વચ્ચે એન્ટ્રી મારનારા મંગલસૂત્ર વિશે ના ખબર હોય તો, આ વાંચો

PM મોદીની ચૂંટણી રેલીમાંથી બહાર આવ્યા બાદ મંગલસૂત્ર હાલમાં ચર્ચાનો વિષય છે. મંગલસૂત્રનો ઉલ્લેખ એટલે એક રીતે, સમગ્ર ભારતીય સમાજને અવાજ આપવો, કારણ કે મહોર, તિલક અને કંઠીમાળા કરતાં પણ આપણા રોજિંદા જીવનનો સૌથી અભિન્ન અંગ મંગલસૂત્ર છે. ઉત્તરથી દક્ષિણ સુધીની મુસાફરી કરો, તમને મંગલસૂત્ર દરેક વિવાહિત હિન્દુ સ્ત્રીના ગળામાં તેની હાજરીની અનુભૂતિ કરાવતું જોવા મળશે. તે સોનું હોય, અથવા ફક્ત દોરા પર બાંધેલા કાળા મણકાથી બનેલું હોય. આ મંગલસૂત્રનો ઉપયોગ વિવાહિત હિંદુ મહિલાઓને ઓળખવા માટે પણ થાય છે.


વધુ વાંચો: બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે ભારત પાસે ક્રિસ્ટર મેઝ-2 હોત તો પાકિસ્તાનનો ખાત્મો બોલાવતાં

બાલાકોટ એરસ્ટ્રાઈકઃ હવે ભારતીય વાયુસેનાના સંરક્ષણ તિજોરીમાં એક એવી મિસાઈલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનને બરબાદ કરી શકે છે. મંગળવારે 23 એપ્રિલે ઇઝરાયેલની મધ્યમ-રેન્જ એર લોન્ચ બેલિસ્ટિક મિસાઇલ - ALBM ક્રિસ્ટલ મેઝ - II નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે ભારત પાસે આ મિસાઈલ હોત તો પુલવામા હુમલાનો બદલો લેવા માટે સરહદ પાર કરવાની જરૂર ન પડી હોત. 250 કિમીની રેન્જની આ મિસાઈલ દેશમાં રહીને પણ પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં નિશાન સાધી શકે છે.


વધુ વાંચો: આ ક્રિકેટરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,એક પણ રન આપ્યા વિના ઝડપી 7 વિકેટ

આ દિવસોમાં ક્રિકેટનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ઘણી મેચો અને ટૂર્નામેન્ટ્સ રમાય છે. આંતરરાષ્ટ્રીય મેચોની સાથે લીગ ક્રિકેટ પણ સતત રમાઈ રહી છે. આ દિવસોમાં ભારતમાં IPLની 17મી સિઝન રમાઈ રહી છે. ક્રિકેટમાં દરરોજ વધુ રેકોર્ડ બને છે. જ્યારે કેટલાક રેકોર્ડ બેટ્સમેન દ્વારા તેની વિસ્ફોટક ઇનિંગ્સ દ્વારા બનાવવામાં આવે છે, તો કેટલાક બોલર તેના બોલથી બનાવે છે. આ દરમિયાન, ક્રિકેટ રેકોર્ડ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહે છે. ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં આજ સુધી આવું બન્યું નથી.