ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-2: અન્ય રાજ્યમાં પણ ભાજપનો કરાશે વિરોધ: ગીતાબા પરમાર

રાજસ્થાન, MP સહિતના રાજ્યમાં કરાશે પક્ષનો વિરોધ: ગીતાબાસમાજની રણનીતિ મુજબ આંદોલન પાર્ટ-2 વધુ આક્રમક બનશેક્ષત્રિય સમાજ vs રૂપાલાની સાથે પક્ષના વિરોધ સાથે આંદોલન યથાવતપરશોત્તમ રૂપાલાને લઇ ગીતાબા પરમારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગીતાબા પરમારે જણાવ્યું છે કે હવે ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ ભાજપ પક્ષનો વિરોધ કરાશે. તેમાં રાજસ્થાન, MP સહિતના રાજ્યમાં પક્ષનો વિરોધ કરાશે. સમાજની રણનીતિ મુજબ આંદોલન પાર્ટ-2 વધુ આક્રમક બનશે. પાર્ટ 2 આંદોલનમાં અન્ય સમાજને પણ જોડવામાં આવશે. ક્ષત્રિય સમાજ vs રૂપાલાની સાથે પક્ષના વિરોધ સાથે આંદોલન યથાવત ક્ષત્રિય સમાજ vs રૂપાલાની સાથે પક્ષના વિરોધ સાથે આંદોલન યથાવત રહેશે. હવે ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ પક્ષનો વિરોધ કરાશે. સમાજની રણનીતિ મુજબ પાર્ટ 2 આંદોલન વધુ આક્રમક બની રહેશે. જેમાં પાર્ટ 2 આંદોલનમાં અન્ય સમાજને પણ જોડવામાં આવશે. ગીતાબા પરમાર ક્ષત્રિય કરણીસેનાના મહિલા અધ્યક્ષ અને આગેવાન છે. ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. જેમાં અમદાવાદના ગોતામાં સાંજે 4 વાગ્યે બેઠક આયોજન કરાયું છે. તેમાં અન્ય સમાજના અગ્રણીઓ એકઠા થશે. તથા અન્ય રાજ્યના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહેશે. તેમજ અલગ અલગ 30 સંસ્થાના આગેવાનો એકઠા થશે. પરશોત્તમ રૂપાલા બાદ ભાજપના વિરોધ માટે બેઠકમાં ચર્ચા થશે. કાર્યક્રમમાં અન્ય સમાજને પણ જોડવા બેઠકમાં ચર્ચા થશે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં આજે ગોતા રાજપૂત ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્ય સમાજના અગ્રણીઓ એકઠા થશે. તેમાં સાંજે 4 વાગે બેઠક યોજાશે. તેમજ કાઠી, માલધારી, ખત્રી, કારડીયા, નાડોદા સહિતના સમાજની સંસ્થાના આગેવાનો એકઠા થશે. ક્ષત્રિય સમાજે જાહેર કરેલા કાર્યક્રમમાં અન્ય સમાજને પણ જોડવા બેઠકમાં ચર્ચા થશે. ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ-દીકરીઓને લઈ અણછાજતી ટિપ્પણી કરી હતી, જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે. 

ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-2: અન્ય રાજ્યમાં પણ ભાજપનો કરાશે વિરોધ: ગીતાબા પરમાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજસ્થાન, MP સહિતના રાજ્યમાં કરાશે પક્ષનો વિરોધ: ગીતાબા
  • સમાજની રણનીતિ મુજબ આંદોલન પાર્ટ-2 વધુ આક્રમક બનશે
  • ક્ષત્રિય સમાજ vs રૂપાલાની સાથે પક્ષના વિરોધ સાથે આંદોલન યથાવત
પરશોત્તમ રૂપાલાને લઇ ગીતાબા પરમારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ગીતાબા પરમારે જણાવ્યું છે કે હવે ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ ભાજપ પક્ષનો વિરોધ કરાશે. તેમાં રાજસ્થાન, MP સહિતના રાજ્યમાં પક્ષનો વિરોધ કરાશે. સમાજની રણનીતિ મુજબ આંદોલન પાર્ટ-2 વધુ આક્રમક બનશે. પાર્ટ 2 આંદોલનમાં અન્ય સમાજને પણ જોડવામાં આવશે.

ક્ષત્રિય સમાજ vs રૂપાલાની સાથે પક્ષના વિરોધ સાથે આંદોલન યથાવત
ક્ષત્રિય સમાજ vs રૂપાલાની સાથે પક્ષના વિરોધ સાથે આંદોલન યથાવત રહેશે. હવે ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ પક્ષનો વિરોધ કરાશે. સમાજની રણનીતિ મુજબ પાર્ટ 2 આંદોલન વધુ આક્રમક બની રહેશે. જેમાં પાર્ટ 2 આંદોલનમાં અન્ય સમાજને પણ જોડવામાં આવશે. ગીતાબા પરમાર ક્ષત્રિય કરણીસેનાના મહિલા અધ્યક્ષ અને આગેવાન છે. ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામે રોષ યથાવત છે. જેમાં અમદાવાદના ગોતામાં સાંજે 4 વાગ્યે બેઠક આયોજન કરાયું છે. તેમાં અન્ય સમાજના અગ્રણીઓ એકઠા થશે. તથા અન્ય રાજ્યના ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહેશે. તેમજ અલગ અલગ 30 સંસ્થાના આગેવાનો એકઠા થશે. પરશોત્તમ રૂપાલા બાદ ભાજપના વિરોધ માટે બેઠકમાં ચર્ચા થશે. કાર્યક્રમમાં અન્ય સમાજને પણ જોડવા બેઠકમાં ચર્ચા થશે.

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે
અમદાવાદ શહેરમાં આજે ગોતા રાજપૂત ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્ય સમાજના અગ્રણીઓ એકઠા થશે. તેમાં સાંજે 4 વાગે બેઠક યોજાશે. તેમજ કાઠી, માલધારી, ખત્રી, કારડીયા, નાડોદા સહિતના સમાજની સંસ્થાના આગેવાનો એકઠા થશે. ક્ષત્રિય સમાજે જાહેર કરેલા કાર્યક્રમમાં અન્ય સમાજને પણ જોડવા બેઠકમાં ચર્ચા થશે. ભાજપના લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ-દીકરીઓને લઈ અણછાજતી ટિપ્પણી કરી હતી, જેને લઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિરોધ થઈ રહ્યો છે.