કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા બે દિવસ ગુજરાતની મુલાકાતે, ગુજરાતના વિવિધ ટુર ઓપરેટરો સાથે કરશે બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
CM Omar Abdullah On Gujarat Visit : કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ગુજરાતના વિવિધ ટુર ઓપરેટરો સાથે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરાયુ છે. CM ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'છેલ્લા 30-35 વર્ષની વાત કરીએ તો જ્યારથી જમ્મુ કાશ્મીરમાં પ્રવાશન શરૂ થયુ ત્યારેથી ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ આ ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્ય રહ્યા છે. બે દિવસ ગાંધીનગરમાં પર્યટકો સાથે મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલાં માટે હું અને અમારા સાથી એ આશા સાથે અહીં આવ્યા છીએ કે, ફરીથી ગુજરાતના લોકો મોટી સંખ્યામાં જમ્મુ કાશ્મીરમાં આવાનું શરૂ કરે.'
What's Your Reaction?






