કરજણમાં નાયબ મામલતદાર રૂ.10,000 ની લાંચ લેતા ઝડપાયો

Bribe Case in Karjan : કરજણ મામલતદાર ઓફિસમાં લાંચ-રુશ્વત વિરોધી ખાતાએ લાંચનું છટકુ ગોઠવી એક નાયબ મામલતદારને રૂ.10,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સમીર દીવાન નામનો નાયબ મામલતદાર વારસાઈમાં એન્ટ્રી પાડવા માટે રૂ.10,000 ની માંગણી કરી હતી મામલતદાર ઓફિસમાં એસીબીની ટ્રેપના પગલે ભારે ચર્ચા જાગી હતી. ઉલ્લેખનીય છે કે કરજણ મામલતદાર ઓફિસમાં વારંવાર કર્મચારી લાંચ લેતા ઝડપાય છે. અગાઉ પણ મામલતદાર કચેરીમાં સ્ટાફ લાંચ લેતા ઝડપાયેલા છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -