ઓએનજીસીમાં નોકરી આપવાની લાલચ આપીને સાથે 48.30 લાખની છેતરપિંડી
-અમદાવાદની બે મહિલા સહિત ત્રણ સામે ગુનો- સુરેન્દ્રનગરના નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર, જમાઈ, સબંધી સહિત પાંચ વ્યક્તિ ભોગ બન્યા : કંપનીના બોગસ કોલ લેટર, ખોટું મેરીટ લીસ્ટ, ખોટા સિક્કા સહિતના ડોક્યુમેન્ટ બનાવી રૃપિયા પડાવીને ઠગાઇ આચરી, એકની ધરપકડ સુરેન્દ્રનગર : ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ખોટો કોલ લેટર અને ખોટું મેરીટ લીસ્ટ સહિતના ડોક્યુમેન્ટ પર સહિ-સિક્કા કરાવી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ૪૮.૩૦ લાખની છેતરપીંડી આચરી હતી. જેમાં સુરેન્દ્રનગરના નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર, જમાઈ, સબંધી સહિત પાંચ વ્યક્તિઓ ઠગાઈનો ભોગ બન્યા હતા. આ અંગે અમદાવાદની બે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૃદ્ધ શહેરના એ-ડિવિઝન પોલીસ થમકે ગુનો દાખલ કરાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
-અમદાવાદની બે મહિલા સહિત ત્રણ સામે ગુનો
- સુરેન્દ્રનગરના નિવૃત્ત પોલીસ કર્મીનો પુત્ર, જમાઈ, સબંધી સહિત પાંચ વ્યક્તિ ભોગ બન્યા : કંપનીના બોગસ કોલ લેટર, ખોટું મેરીટ લીસ્ટ, ખોટા સિક્કા સહિતના ડોક્યુમેન્ટ બનાવી રૃપિયા પડાવીને ઠગાઇ આચરી, એકની ધરપકડ
સુરેન્દ્રનગર : ઓએનજીસી કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ ખોટો કોલ લેટર અને ખોટું મેરીટ લીસ્ટ સહિતના ડોક્યુમેન્ટ પર સહિ-સિક્કા કરાવી અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ૪૮.૩૦ લાખની છેતરપીંડી આચરી હતી. જેમાં સુરેન્દ્રનગરના નિવૃત્ત પોલીસ કર્મચારીનો પુત્ર, જમાઈ, સબંધી સહિત પાંચ વ્યક્તિઓ ઠગાઈનો ભોગ બન્યા હતા. આ અંગે અમદાવાદની બે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૃદ્ધ શહેરના એ-ડિવિઝન પોલીસ થમકે ગુનો દાખલ કરાયો હતો.