એજન્ટોએ ભાંડો ન ફૂટે એટલે અમરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને અજાણ્યા સ્થળોએ મોકલ્યાં

Feb 20, 2025 - 10:30
એજન્ટોએ ભાંડો ન ફૂટે એટલે અમરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને અજાણ્યા સ્થળોએ મોકલ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


USA Deportation News | અમેરિકામાં ટ્રમ્પ સરકારે ગેરકાયદે રીતે પ્રવેશ કરેલા નાગરિકોને હાંકી કાઢવાનું અભિયાન શરુ કર્યું છે. જેમાં લાખો રૂપિયા ખર્ચીને બોર્ડર ક્રોસ કરીને ગયેલા અમદાવાદ સહિત ગુજરાતના 74 નાગરિકોને ડિપોર્ટ કર્યા છે. બીજી તરફ આ લોકો જેમના થકી અમેરિકા ગયા તે એજન્ટોને પણ આજે નહી તો કાલે પકડાવાનો ડર સતાવી રહ્યો હોવાથી એજન્ટો સક્રિય ભુમકિા ભજવી રહ્યા છે અને પરત આવેલા આ લોકો ઘરમાં રહેવાના બદલે બીજે જતા રહે તેવી ગોઠવણ કરી છે જેથી એજન્ટોનો ભાંડો ફૂટે નહી, પોલીસ માટે આ વાત પડકાર જનક બની છે.

લાખોનો ધૂમાડા બાદ ડિપોર્ટ થતાં ગુજરાતીઓ હતાશામાં

ડૉલરમાં કમાણી કરવાની ઘેલછામાં ગુજરાત સહિત ભારતના નાગરિકો લાખો રૂપિયા  ખર્ચીને એજન્ટો દ્વારા બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદે રીતે અમેરિકામાં ગયા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0